A Survey that

'Helps You Learn to Save a Life'

આપની ઉમર :

લિંગ :

શૈક્ષણિક સ્તર :

વ્યવસાય :

રાજ્ય :

A Survey that

'Helps You Learn to Save a Life'

કાર્ડિઆક અરેસ્ટ અને હાર્ટ એટેક, એક જ બીમારીનાં બે નામો છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું આપ જાણો છો કે, જો યોગ્ય અને તાત્કાલિક પગલાં લેવામાં આવે તો, કાર્ડિઆક અરેસ્ટનો ભોગ બનેલા લોકોને બચાવી શકાય છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું આપે કાર્ડિઓપલ્મોનરી રિસસિટૅશન (CPR) વિશે સાંભળ્યું છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું આપ CPR કરવાની ટેકનિક /પ્રક્રિયાથી વાકેફ છો?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું આપે કોઈ CPR પ્રશિક્ષણ મેળવ્યું છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું તેના માટે પ્રશિક્ષિત સામાન્ય માણસો દ્વારા CPR કરી શકાય છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

શું આપ જાણો છો કે, "કમ્પ્રેશન ઑન્લી લાઇફ સપૉર્ટ (સીઓએલએસ) સીપીઆર" કરી શકાય છે?

A Survey that

'Helps You Learn to Save a Life'

પુખ્ત વયના લોકોમાં, "કમ્પ્રેશન ઑન્લી લાઇફ સપૉર્ટ (સીઓએલએસ)" સીપીઆરમાં બ્રેસ્ટ બોનના નીચલા ત્રીજા ભાગને 5-6 સેમી ઊંડા અને પ્રતિ મિનિટ 120 વખતના દરે દબાણ આપવાનું સામેલ થાય છે.

A Survey that

'Helps You Learn to Save a Life'

કોઈપણ વ્યક્તિ CPR શીખી શકે છે.
કોઈપણ વ્યક્તિ જીવન બચાવી શકે છે.

જો આપ CPR શીખવા ઈચ્છતા હો, તો કૃપા કરીને IRCનો સંપર્ક કરો અને આપને નજીકના તાલીમ કેન્દ્ર/ પ્રશિક્ષક પાસે લઈ જવામાં આવશે (https://cprindia.in/) or Visit (https://imagicahealth.live/learncpr/) CPR વિશે વધુ જાણવા માટે અહી મુલાકાતે પધારો!